3 Oct 2026 · 6 min
ભૈરવ મારી સ્મૃતિઓ માં...
આંબે આવ્યો મોર ,ને વાત કહેશું પોર...
Podcast · Society & Culture
by Samvad gujarati stories by Riddhi · Gujarati · Society & Culture
Hello! નમસ્કાર હું છું આપની સ્ટોરી ટેલર રિદ્ધિ 🎤 અને મારી સાથે સાંભળો ગુજરાતી short stories એકદમ નવા અંદાજમાં.....🎧This podcast is exclusively dadicated to gujrati spoken word poetry and story telling....stay tuned to more such stories.... written and recorded by Riddhi Kumpavat https://www.instagram.com/reel/CYvA9rzKTcb/?utm_medium=share_sheet
3 Oct 2026 · 6 min
આંબે આવ્યો મોર ,ને વાત કહેશું પોર...
23 Sep 2026 · 5 min
મારો અવાજ હંમેશા રહેશે...
27 Aug 2026 · 4 min
આપણે બધાએ એક યાત્રા માં છીએ...
8 Aug 2026 · 10 min
I am obsessed with the women characters of my life. યાદ ને માપવા નો કોઈ એકમ છે? #memories #childhood #storytelling#gujrativarta
28 Jul 2026 · 4 min
overthinking ની પરાકાષ્ઠાએ ઉભા રહીને મેં એવા દુઃખો ની કલ્પનાઓ કરી જેનું આ દુનિયામાં અસ્તિત્વ છે જ નહી...
16 Jul 2026 · 3 min
લાગણીઓ જે વહેંચવી જરૂરી છે...
1 Jul 2026 · 4 min
જીવન ના આ સફર માં આપણે કેટલા ઘર બદલીયે છીએ કેટલાય મકાનોને ઘર બનાવીએ છીએ...જાણે જીવન ના અંતિમ સત્ય ને રોજ જીવીએ છીએ...
17 Jun 2026 · 4 min
ચોપડીઓ અને સ્ક્રિન ની દુનિયામાં ખોવાતા પહેલાં હું ઇચ્છુ કે ફક્ત હું જ નહી આ પ્રકૃતિ પણ તમારી માં છે....
7 May 2026 · 4 min
માં...આંબી લે ઉંબરો
21 Apr 2026 · 3 min
આ શાબ્દિક યુદ્ધોના અંતે આપણે પામી શું લઇશું?
28 Aug 2025 · 3 min
નાનીઘર ને બાળપણ ની યાદો...
13 Jul 2025 · 3 min
મારી ડાયરી મારા અસ્તવ્યસ્ત વિચારો નું સરનામું છે.
5 Jul 2025 · 3 min
મુખવટો જે દુનિયાની સામે પહેરી ને ફરૂ છું પણ ઇચ્છુ કે તારી સામે ના પહેરૂ...
9 Dec 2023 · 4 min
Pre wedding કરતાં સમાજને post wedding shoot ની વધારે જરૂર છે.
16 Oct 2023 · 4 min
સાંભળો નિરમાના નિર્માણની કહાણી...
2 Oct 2023 · 3 min
મોટિવેશન નું માર્કેટ એટલું ગરમ છે કે યા... હોમ કરીને પડો આગળ ફતેહ થાઓ કે ભસ્મ થાઓ કોઈ હિસાબ નથી....
16 Sep 2023 · 6 min
આજકાલના લગ્નોમાં પરંપરા ઓછી અને દેખાદેખી વધુ
10 Sep 2023 · 3 min
સાંભળો શું પરિવર્તન આવ્યું છે પહેલાંના અને વર્તમાન લગ્નોમાં... અને જણાવો તમારો કોઈ યાદગાર અનુભવ comments માં...
26 Aug 2023 · 4 min
બાળપણની યાદો... Instagram: riddhi_kumpavat Do share your comments below in comment section
12 Aug 2023 · 4 min
સ્વયંનો સ્વીકાર એટલે પરિપક્વતા.... share your comments below in the comment section Rate and follow the Podcast
16 Jul 2023 · 3 min
મનના માયાવી સંસારમાં જન્મ લેતી ઇચ્છાઓ, અનિચ્છા,મહત્વાકાંક્ષા પણ ન જન્મે મને મુક્તિ જોઈએ.....
7 Jul 2023 · 4 min
કલા વગર જીવન જીવી તો શકાય પણ માણી ન શકાય....
1 Jul 2023 · 3 min
તારો ખભો હોય મારા આખરી શ્વાસ નું સરનામું....
25 Jun 2023 · 4 min
પ્રેમ શું છે?
9 Jun 2023 · 5 min
અનંત વિસ્તરતા આ બ્રહ્માંડમાં પાણીના પરપોટા જેવું છે આપણું અસ્તિત્વ પણ તોય અહંકાર મંગળગ્રહ જેવડો...
3 Jun 2023 · 3 min
તુ મારા વિચારોની દુનિયાનો પ્રાણવાયુ છે,જેમાં મારા નાના સપનાઓની સ્વપ્ન સૃષ્ટિ પાંગરે છે...
27 May 2023 · 4 min
એક સ્ત્રીના બલિદાન ને શા માટે આ સમાજ આટલી બધી રીતે celebrate કરે છે?
20 May 2023 · 5 min
ઉનાળાની રજાઓ અને નાનીનું ઘર....endless nostalgic memories of childhood...renovation ના આ યુગમાં આપણે જૂનું ઘણું બધું ગુમાવ્યું છે.
14 May 2023 · 4 min
Yes...After long time...મળીયે samvad gujrati stories By Riddhi Season 4 માં..આશા રાખું કે તમારો સારો પ્રતિસાદ મળે...તમારા suggestions મારા માટે કિંમતી છે તો please share your feedback.
29 Jul 2022 · 4 min
સંવાદ સિઝન 3 નો આ આખરી એપિસોડ છે. મળીયે નવી સિઝનમાં... નવી સ્ટોરીઝ સાથે... આભાર 🙏
Hello! નમસ્કાર હું છું આપની સ્ટોરી ટેલર રિદ્ધિ 🎤 અને મારી સાથે સાંભળો ગુજરાતી short stories એકદમ નવા અંદાજમાં.....🎧This podcast is exclusively dadicated to gujrati spoken word poetry and story telling....stay tuned to more such stories.... written and recorded by Riddhi Kumpavat https://www.instagram.com/reel/CYvA9rzKTcb/?utm_medium=share_sheet
Samvad Gujrati Stories by Riddhi is a Gujarati society & culture podcast from Samvad gujarati stories by Riddhi. Melo plays each episode straight from the publisher's own feed — no ads added, no account needed — and remembers where you stopped, in this browser only.
The Melo app keeps playing with the screen off, works in the car and on your watch, wakes you to your station, and browses the whole catalogue offline. Free, no ads, no account.
Get it on Google Play