Episode notes
[guajarati] શું હું તારો મિત્ર છું? હું કેવો મિત્ર છું? મિત્ર કેવો હોવો જોઈએ? આવી થોડી વાતો આજે કરીએ...
Podcast
With Jiggs - Gujarati Podcast
Jignesh Gadani · Stories · Gujarati
ચાલો,થોડી વાતો કરીએ.... થોડી સાંભળેલી,થોડી વાંચેલી અને થોડી મારી ડાયરીના બે પાનાં વચ્ચે રચાયેલી. Your comments and feedback are welcome. Write to [email protected] OR dm to just_jiggnesh
More from With Jiggs - Gujarati Podcast All episodes →
-
S1 · E7 · 25 Sep 2022 · 3 min
EP-7. બ્રેક
આપણા વાહનમાં "બ્રેક" કેમ હોય છે? એક ક્ષણ માટે માની લો કે તમારા વાહનમાં કોઈ બ્રેક નથી, તો તમે તમારા વાહનને કેટલી ઝડપથી ચલાવશો? આપણા જીવનમાં "બ્રેક" ખૂબ જરૂરી છે. વિવિધ તબક્કે આપણને સવાલો પૂછાતા હોય છે. આપણે તેમને "બ્રેક" માનીએ છીએ પણ એના વિના આપણે ત્યાં ના હોત, જ્યાં આજે છીએ...
-
S1 · E6 · 18 Sep 2022 · 4 min
EP-6. સફર ખૂબ ટૂંકી છે!!
આપણે એકબીજા સાથે કેટલા સમય સુધી છીએ? કાલ સવાર થશે એની કોઈ ગેરંટી ખરી? ક્યારે કોનો સ્ટોપ આવશે અને ઉતરી જશે એની ક્યાં કોઈને ખબર છે...
-
S1 · E5 · 4 Sep 2022 · 2 min
EP-5. શું ફરક પડશે?
નિસ્વાર્થ ભાવે મદદ કરવાથી કોઈ એકને પણ જો એનાથી ફરક પડે તો પણ આપણું કાર્ય સાર્થક છે.
-
S1 · E4 · 18 Aug 2022 · 3 min
EP-4. દરિયો શું શીખવે?
જીવન જીવવાની પ્રેરણા દરિયો આપે. સૌનો સ્વીકાર કરવાનો પણ પોતાની મસ્તીમાં રહી જીવન જીવવાનો આનંદ પણ માણી લેવાનો...
-
S1 · E3 · 9 Aug 2022 · 4 min
EP-3. શુભ - અશુભ પરિણામ
જીવન શું છે? શું જીવનમાં બનતી ઘટનાનું પરિણામ મનુષ્યના હાથની વાત છે? એ પરિણામની અસર મનુષ્યના આગળના જીવનમાં શું હોઈ શકે?
-
S1 · E1 · 20 Jul 2022 · 2 min
EP-1. તું ક્યારે આવીશ?
[Gujarati] જ્યારે કોઈ આવીને જતા રહેલા વરસાદની રાહ જોતું હોય ત્યારે શું થાય?
