Episode notes
મુશ્કેલીના સમયમાં હરહંમેશ તત્પર રહેવું જોઈએ.
Podcast
With Jiggs - Gujarati Podcast
Jignesh Gadani · Stories · Gujarati
ચાલો,થોડી વાતો કરીએ.... થોડી સાંભળેલી,થોડી વાંચેલી અને થોડી મારી ડાયરીના બે પાનાં વચ્ચે રચાયેલી. Your comments and feedback are welcome. Write to [email protected] OR dm to just_jiggnesh
More from With Jiggs - Gujarati Podcast All episodes →
-
S1 · E17 · 8 Sep 2026 · 7 min
EP-17 છેલ્લી મુસાફરી
માણસને ખબર હોય કે એની પાસે થોડા દિવસ જ બચ્યાં છે તો એ ક્યાં જવાનું પસંદ કરશે ? શું કોઈ અજાણ્યો માણસ પણ કોઈના જીવન કે મરણ માટે તારણહાર બની શકે ? લેણદેણ એટલે શું ?
-
S1 · E16 · 26 May 2026 · 7 min
Ep. 16 Last Pen
koi ne kareli nisvarth madad ae manas nu jivan badali shake che.... krushn ae pan gita ma kahyu che, " fal ni aasha rakhya vagar karm karo" karm aeno samaye badalo apshe j
-
S1 · E15 · 14 Apr 2024 · 8 min
EP-15 શિક્ષણ વ્યવસ્થા
આપણી આજની શિક્ષણ વ્યવસ્થા વિદ્યાર્થીને કેળવણી આપી શકવા સમર્થ છે ખરી ? શું એનાથી વિદ્યાર્થિનો સર્વાંગી વિકાસ થાય છે ? કે પછી શિક્ષણના નામે માત્ર ગોખણપટ્ટી જ કરાવવામાં આવે છે !
-
S1 · E14 · 3 Oct 2023 · 9 min
Ep-14 Titanic part 2
ટાઇટેનિક શીપ સાથે જોડાયેલી અજાણી વાતો જે માત્ર 'શક્યતા' બનીને રહી ગઈ...
-
S1 · E12 · 25 Apr 2023 · 4 min
EP-12. કોણ રોકતું હતું ?
સાચી જિંદગી એ જ છે કે જ્યારે જીવન પૂરું થવાનું હોય ત્યારે કોઈ અફસોસ ન હોય! એવું ન લાગવું જોઈએ કે, જિંદગી મારી હતી અને હું મને ગમે એમ ન જીવ્યો.
-
S1 · E11 · 12 Feb 2023 · 6 min
EP-11. ઇન્ટરવ્યુ
કોઈપણ કામને સારી રીતે કરવા માટે મહેનત કરવી ખૂબ જરૂરી અને એ મહેનતની કદર કરતુ થાય એ પણ એટલું જ મહત્ત્વનું છે. જીવનમાં આપવાનું,મદદ કરવાનું અને બીજાનો વિચાર કરવો ખૂબ જરૂરી છે અને આ ગુણો આપણા ઘરમાં શીખવવા મળે છે !!
-
S1 · E10 · 11 Dec 2022 · 3 min
EP-10. Never give up
પરિસ્થિતિનો હિંમતપૂર્વક સામનો કરવાથી રસ્તો મળી જ જાય.
-
S1 · E9 · 27 Nov 2022 · 4 min
EP-9. ખુશીની ક્ષણ
"હું તમારો ચહેરો યાદ કરવા માંગું છું એટલે જ્યારે હું તમને સ્વર્ગમાં મળું ત્યારે હું તમને ઓળખી શકું અને ફરી એકવાર તમારો આભાર માની શકું."
-
S1 · E8 · 23 Oct 2022 · 5 min
EP-8. પારિજાત
પારિજાતનું વૃક્ષ અને ફૂલ...એની સુંદરતા અને નમણાશ સાથે જોડાયેલી કથાઓ અને માન્યતાઓ.
